10
10 '18
Q:એન્ડોસ્કોપિક ડિસ્સેક્ટોમી શું છે? A:એંડોસ્કોપિક ડિસ્સેક્ટોમી દ્વારા ચેતા નસ પર દબાણ કરતી ખસેલી ગાદી (હર્નીટેડ ડિસ્ક)ને કારણે પીડાને દૂર કરવા માટે કરાય છે. તે દર્દી ને બેભાન કાર્યા વિના દૂરબીન દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે, દર્દી તે જ દિવસે હોસ્પિટલ માંથી રજા મળી જાય છે.મોટા ઓપરેશન ના જોખમો ટાળી શકાય છે. Q:એન્ડોસ્કોપિક ડિસ્સેક્ટોમી કેવી…