01
09 '18
અમદાવાદ ના અનુભવી ન્યુરો અને સ્પાઈન (મગજ અને કરોડ રજ્જુ /મણકા ) ના સ્પેસિયાલીસ્ટ ડો. નિકુંજ આર. ગોધાણી (M.Ch.) ને અમરેલી માં દર મહિના ના પહેલા રવિવારે મળી શકાશે . સ્થળ : રાઘવેન્દ્ર હોસ્પિટલ , કેરીયા રોડ , અમરેલી , સવારે ૧૧ થી ૧ .