Radio Frequency Ablation (RFA)
રેડિયોફ્રેક્વન્સી એબ્લેશન (આરએફએ) ટ્રીટમેન્ટ ,એ કમર ના ઘસારા અથવા સાંધા ની સમસ્યાઓમાંથી ઉદભવેલા નીચલા પીઠના દુખાવા ની સારવાર ઓપરેશન વગર કરવા માટે રચાયેલ છે.
યોગ્ય અને જડપી સારવાર સાથે, આ ટ્રીટમેન્ટ મોટાભાગના દર્દીઓને સામાન્ય દૈનિક અને કાર્ય પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવાની અને ટૂંકા ગાળામાં કામ પર પાછા ફરવા દેશે.
આ સારવાર મોટેભાગે ગરદન અથવા પીઠનો દુખાવો ધરાવતા દર્દીઓને સંધિવા અથવા ઈજા જેવા ઘસારા અથવા સાંધા ની સમસ્યાઓ હોય તેમને આપવામાં આવે છે.
પીઠના દુખાવાને દૂર કરવા માટેની આ સારવાર ની અસર 3 થી 18 મહિના અથવા વધુ સમય સુધી ચાલે છે. આરએફએ(RFA) તમારા માટે એક અસરકારક વિકલ્પ હોઈ શકે છે કે નહીં તે જાણવા માટે આજે એપોઇન્ટમેન્ટ મેળવો.
Karunesh Neuro & Spine Hospital.
M. 9825941321